પ્રભવ મહેતા ફાઉન્ડેશન દ્વારા સ્લીપરોનું વિતરણ:ગરમીમાં રાહત માટે મજૂરો અને તેમના બાળકોને અપાયા

Gujarat5/15/2026, 11:29:02 AM
પ્રભવ મહેતા ફાઉન્ડેશન દ્વારા સ્લીપરોનું વિતરણ:ગરમીમાં રાહત માટે મજૂરો અને તેમના બાળકોને અપાયા
અમદાવાદની સામાજિક સંસ્થા પ્રભવ મહેતા ફાઉન્ડેશન દ્વારા સ્લીપરોનું વિતરણ કરવામાં આવ્યું છે. ગરમીમાં રાહત મળે તે હેતુથી અન્ય કાર્યક્ષેત્રમાં કામ કરતા મજૂરો અને તેમના બાળકોને આ સ્લીપરો અપાયા હતા. આ અંગે સંસ્થાના સ્થાપક ધૃતિ મહેતા અને ટ્રસ્ટી ક્ષિતિજ ઠાકોરે જણાવ્યું કે, સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કાર્યરત શ્રમિકો અને તેમના પરિવારોને સંસ્થા દ્વારા મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Read Original Article →