ઈબોલા ઈફેક્ટ:અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જરોએ સેલ્ફ ડેક્લેરેશન કરવું પડશે

Gujarat5/26/2026, 12:00:00 AM
ઈબોલા ઈફેક્ટ:અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જરોએ સેલ્ફ ડેક્લેરેશન કરવું પડશે
ઈબોલા વાઈરસ રોગ (ઈવીડી) સંબંધિત આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટીની સ્થિતિને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં આવતા મુસાફરો માટે ખાસ આરોગ્ય સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા તમામ એરલાઈન્સ અને સંબંધિત લોકો માટે જાહેર આરોગ્ય સંબંધિત ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે. એસડીએફ ફોર્મ શું છે? સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (એસડીએફ) એ પેસેન્જર દ્વારા ભરવામાં આવતું આરોગ્ય સંબંધિત ઘોષણાપત્ર છે, જેમાં પેસેન્જરની મુસાફરીની વિગતો, સંપર્ક માહિતી અને આરોગ્ય સ્થિતિ અંગેની માહિતી આપવામાં આવે છે. પેસેન્જરો માટે જરૂરી માહિતી
Read Original Article →