પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થશે:સિલેકટેડ શીટ પર પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરશે, કોંગ્રેસની બીજી યાદી પણ જાહેર થઈ શકે

Gujarat4/8/2026, 2:19:00 PM
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થશે:સિલેકટેડ શીટ પર પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરશે, કોંગ્રેસની બીજી યાદી પણ જાહેર થઈ શકે
પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. આપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ પણ આજે તેની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
Read Original Article →