એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોલીસકર્મીની પત્નીના મોત મામલે પોલીસ કમિ. કચેરીએ ટોળા ઉમટ્યાં, રિકન્સ્ટ્રક્શનમાં કિશોર લંગડાનો પુત્ર બિનધાસ્ત રીતે ચાલ્યો
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →