એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બલોલનગર ઓવરબ્રિજ બન્યો ડેથ સ્પોટ, 10 દિવસમાં બીજું મોત, NEET મુદ્દે ABVPનું આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →