એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:25 અંડરબ્રિજને લઈ મ્યુનિ.કમિશનરની ખતરનાક ચેતવણી, ગોતા અંડરપાસના ધીમા કામથી સ્થાનિકો ત્રાસ્યા, મેયર ન મળતા રોષે ભરાયા

Gujarat6/7/2026, 12:07:00 PM
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:25 અંડરબ્રિજને લઈ મ્યુનિ.કમિશનરની ખતરનાક ચેતવણી, ગોતા અંડરપાસના ધીમા કામથી સ્થાનિકો ત્રાસ્યા, મેયર ન મળતા રોષે ભરાયા
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →