એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મિત્રએ મિત્રને છરીના ઘા મારી પતાવી દીધો, 5 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો બીજો ડામ
મિત્રએ મિત્રને છરીના ઘા મારી પતાવી દીધો, 5 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો બીજો ડામ દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →