એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ડખ્ખા, એસજી હાઈવે હિટ એન્ડ રનમાં યુવકનું 7 દિવસ બાદ મોત

Gujarat4/4/2026, 12:00:00 PM
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ડખ્ખા, એસજી હાઈવે હિટ એન્ડ રનમાં યુવકનું 7 દિવસ બાદ મોત
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →