એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડાયરાઓમાં રૂપિયા વરસાવનારા મહાવીરસિંહનું ચોથા માળેથી પટકાતા મોત, કોંગ્રેસ વિપક્ષના નેતાઓ શોધવા હવે જાગી

Gujarat6/9/2026, 12:00:00 PM
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડાયરાઓમાં રૂપિયા વરસાવનારા મહાવીરસિંહનું ચોથા માળેથી પટકાતા મોત, કોંગ્રેસ વિપક્ષના નેતાઓ શોધવા હવે જાગી
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →