એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:CMO, RSS ને AMCને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, મેટ્રો સડસડાટ એરપોર્ટ સુધી લઈ જશે, કેન્દ્રની મંજૂરી

Gujarat6/10/2026, 12:00:00 PM
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:CMO, RSS ને AMCને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, મેટ્રો સડસડાટ એરપોર્ટ સુધી લઈ જશે, કેન્દ્રની મંજૂરી
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →