'યુવાઓને ભડકાવવા માટે કોકરોચ જનતા પાર્ટી બનાવી', VIDEO:'સ્થાપક અમેરિકામાં બેઠા છે, 49 ટકા ફોલોઅર તો પાકિસ્તાની', અમદાવાદીઓ બરાબરના બગડ્યા
ગત 16 મે, 2026ના રોજ અભિજીત દીપકેએ X પર ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે કોકરોચ જનતા પાર્ટી લોન્ચ કરી હતી. આ પાર્ટીની સ્થાપનાથી દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને ચારે બાજુ તેની જ ચર્ચા ચાલી રહી છે. કોકરોચ જનતા પાર્ટી અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના પ્રતિભાવો જાણ્યા હતા. જેમાં પૂછ્યું કે આ પાર્ટીનું ભવિષ્ય કેવું છે? જેના જવાબમાં કેટલાક લોકો પાર્ટી પર બરાબરના બગડ્યા હતા. તેઓએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
Read Original Article →