'મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો', VIDEO:'રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે', પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું?

Gujarat5/15/2026, 6:41:00 AM
'મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો', VIDEO:'રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે', પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું?
પેટ્રોલ અને ડીઝલ 3-3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. અમદાવાદમાં હવે પેટ્રોલ 97.43 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલની કિંમત 93.2 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. નવા ભાવ આજ (15 મે)થી લાગુ થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલમાં થયેલા આ ભાવ વધારાની અસર અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના મંતવ્યો જાણ્યા હતા. તેમણે શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
Read Original Article →