એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:BRTS ટ્રેકમાં ઘુસતા જ બાઇક સવાર બે યુવકને કચડી નાંખ્યા, બિગ બી સાથે કામ કરનાર તો હત્યારો નીકળ્યો

Gujarat5/21/2026, 11:59:00 AM
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:BRTS ટ્રેકમાં ઘુસતા જ બાઇક સવાર બે યુવકને કચડી નાંખ્યા, બિગ બી સાથે કામ કરનાર તો હત્યારો નીકળ્યો
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →