અમદાવાદમાં 50 કિમીથી વધુ પ્રિસિંક્ટ ને આઈકોનિક રોડ બનશે:થલતેજથી હેલ્મેટ સર્કલ, સીજી રોડ સહિતના સ્માર્ટ, ગ્રીન અને પિપલ ફ્રેન્ડલી રોડ ડેવલોપ થશે, જાણો ક્યાં મોડલ રોડ બનાવશે

Gujarat5/20/2026, 12:30:00 AM
અમદાવાદમાં 50 કિમીથી વધુ પ્રિસિંક્ટ ને આઈકોનિક રોડ બનશે:થલતેજથી હેલ્મેટ સર્કલ, સીજી રોડ સહિતના સ્માર્ટ, ગ્રીન અને પિપલ ફ્રેન્ડલી રોડ ડેવલોપ થશે, જાણો ક્યાં મોડલ રોડ બનાવશે
ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ હવે ગ્લોબલ મેગા સિટી બનવા તરફ અગ્રેસર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની કનેક્ટિવિટી અને સુંદરતા વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રિસિંક્ટ ડેવલોપમેન્ટ, આઈકોનિક રોડ, મોડલ રોડ અને ઈસ્ટ-વેસ્ટ કોરિડોર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ આયોજન હેઠળ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના 50 કિલોમીટરથી વધુ લાંબા માર્ગોને વૈશ્વિક સ્તરની સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી રહ્યા છે.
Read Original Article →