વિશાલાથી શાસ્ત્રી બ્રિજ જવાના રોડ પર 60થી 70 ઝૂંપડાઓમાં આગ:ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે, ઘટનાસ્થળની આસપાસ 200 જેટલા ઝૂંપડાઓ
અમદાવાદના વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ તરફ જવાના રોડ ઉપર મેટ્રો ડેપો નજીક આવેલા ઝૂંપડાઓમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. અંદાજે 60થી 70 જેટલા ઝૂપડાઓમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ હાલ સ્થળ ઉપર પહોંચી છે. અંદાજે 200 જેટલા ઝૂંપડાઓ આવેલા છે અને હાલમાં આગ ખૂબ વિકરાળ પ્રમાણમાં વધી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ.
Read Original Article →