એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ રોકડ-સોનું પડાવ્યો સેલ્સગર્લનો આક્ષેપ, ભારતી આશ્રમના ઈકાબાપુનો અશ્લીલ વીડિયો વાઈરલ થતા ખળભળાટ

Gujarat5/23/2026, 11:58:00 AM
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ રોકડ-સોનું પડાવ્યો સેલ્સગર્લનો આક્ષેપ, ભારતી આશ્રમના ઈકાબાપુનો અશ્લીલ વીડિયો વાઈરલ થતા ખળભળાટ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Read Original Article →