'મેયર-મ્યુનિ.કમિશનરને નહીં કરડે ત્યાં સુધી ઉકેલ નહીં આવે', VIDEO:'જીવદયા કરવી હોય તો ઘરમાં રાખો ને કૂતરા', અમદાવાદીઓએ સુપ્રીમના નિવેદનને લઈ શું શું કહ્યું?

Gujarat5/23/2026, 1:30:00 AM
'મેયર-મ્યુનિ.કમિશનરને નહીં કરડે ત્યાં સુધી ઉકેલ નહીં આવે', VIDEO:'જીવદયા કરવી હોય તો ઘરમાં રાખો ને કૂતરા', અમદાવાદીઓએ સુપ્રીમના નિવેદનને લઈ શું શું કહ્યું?
ગત 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આ સ્ટેટમેન્ટને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓને પૂછ્યું કે શું ખરેખર ખતરનાક કૂતરાઓને મારી નાંખવા જોઈએ? લોકોએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
Read Original Article →