કોર્પોરેટરનું નામ પૂછતા જ જબરા જવાબ આપ્યા, VIDEO:'વોર્ડમાં 400 કોર્પોરેટર, કામ કર્યું હશે આપણને ખબર નથી', અમદાવાદીઓએ શું શું કહ્યું?
આગામી 26 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલાં દિવ્ય ભાસ્કરે શહેરના કેટલાક નાગરિકોને તેમના વોર્ડના કોર્પોરેટરોના નામ પૂછ્યા હતા. અમદાવાદીઓએ શું-શું કહ્યું જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
Read Original Article →