કઈ સીટ પર કોની-કોની વચ્ચે ટક્કર, જુઓ ફોટો સાથેની યાદી:વડોદરા અને રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના આ ચહેરાઓ વચ્ચે જામશે જંગ, સુરતમાં BJPના ધૂરંધરો સામે AAPના કયા ફેસ?
પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યની 6 જૂની અને 9 નવી મળી કૂલ 15 મહાનગરપાલિકામાં ચૂંટણી જંગ જામ્યો છે. વડોદરા અને રાજકોટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. જ્યારે સુરતમાં સતત બીજી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટીએ કમર કસી છે. ત્યારે દિવ્યભાસ્કરે વડોદરા અને રાજકોટમાં ભાજપ વર્સિસ કોંગ્રેસ અને સુરતમાં ભાજપ વર્સિસ આપની ફોટો સાથેની યાદી તૈયાર કરી છે.
Read Original Article →