દીદી બોલ્યા હતા- તૃણમૂલ રહી તો ફરી મળીશું:મોદીએ કહ્યું- ડુંગળી ખાઉં છું દિમાગ નહીં, રાહુલનું નિશાન ચૂક, જુઓ ચૂંટણીની વાયરલ મોમેન્ટ્સ
રહા ગુલશન તો ફૂલ ખીલેંગે, તૃણમૂલ રહી તો ફીર મિલેંગે. બંગાળની ચૂંટણીના પરિણામોમાં ટીએમસી હારતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે મમતા બેનર્જીનો આ ડાયલોગ ફરી વાયરલ થઇ ગયો છે. 5 રાજ્યોની ચૂંટણી દરમિયાન આવી ઘણી મોમેન્ટ્સ જોવા મળી હતી.. જેને અમે 3 મિનિટના વીડિયોમાં દર્શાવી છે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને તમે પણ જુઓ ચૂંટણીની વાયરલ મોમેન્ટ્સ.
Read Original Article →