DB REELS: 'દીદી, હું અમિત શાહ છું':દાંત ભીંસીને બંગાળની ધરતી પરથી મમતાને આપી ચેલેન્જ, રાજનીતિના ચાણક્યનો એક-એક શબ્દ સાચો પડ્યો
પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપને બહુમતી મળી છે. આ વચ્ચે 12 વર્ષ પહેલા અમિત શાહે આપેલી સ્પીચ ફરી વાઇરલ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે ‘બંગાળની ધરતી પરથી તૃણમુલને ઊખેડી ફેંકવા આવ્યો છું’. ધર્મતલાની રેલીમાં કહેલી આ વાત સાંભળવા માટે જુઓ ઉપરનો વીડિયો….
Read Original Article →