23 મેનું અંકફળ:અંક 1-3ના જાતકોને નોકરીમાં વિવાદથી બચવું, અંક 9ના જાતકોએ વ્યાપારમાં સાવધાની રાખવી

Dharm Darshan5/22/2026, 4:30:00 PM
23 મેનું અંકફળ:અંક 1-3ના જાતકોને નોકરીમાં વિવાદથી બચવું, અંક 9ના જાતકોએ વ્યાપારમાં સાવધાની રાખવી
અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… ભાગ્યમાં વૃદ્ધિ થશે. સમયસર કામ પૂરા થશે. આવકમાં વધારો તેમજ કાર્યની વ્યસ્તતા રહી શકે છે. કાર્યોમાં ગતિ પણ રહેશે અને નવા કામોની પ્રાપ્તિ પણ થશે. પ્રભાવમાં વૃદ્ધિ થશે તેમજ વિવાદિત બાબતોમાં વિજય પ્રાપ્ત થશે. સંપર્કોનો લાભ મળશે. દિવસનો અંત આવકના મામલામાં સૌથી શ્રેષ્ઠ રહેશે. સહયોગ મળવાની સાથે જ તમામ કાર્યો સમયસર સંપન્ન થશે. મિત્રો સાથે મુલાકાત થશે. વાહન સુખ મળશે તેમજ વિવાદિત મામલાઓમાં તમારો પક્ષ મજબૂત બનશે. કરિયર- કારોબારી લેવડદેવડમાં સાવધાની રાખવી. નોકરીમાં વિવાદ થઈ શકે છે. લવ- સાથીથી અંતર બનશે તેમજ વૈવાહિક જીવનમાં ચાલી રહેલો વિવાદ અટકશે. લકી નંબર- 7-8-4 લકી કલર- સફેદ શું કરવું- મહાકાળી માતાને ફળ અર્પણ કરો. શુભ સમાચાર પ્રાપ્ત થશે. આવકમાં સુધારો રહેશે. કાર્યો વ્યવસ્થિત થશે તેમજ સહયોગની પ્રાપ્તિ પણ થશે. બપોરે હોશિયાર રહેવું પડશે. વિવાદો તેમજ કોઈની જામીન વગેરે આપવાથી બચવું. આવક ઓછી થશે અને સહયોગની અપેક્ષા નકામી જશે. અચાનક યાત્રાનો યોગ બની શકે છે. સાંજે ફરીથી પરિણામો તમારા પક્ષમાં આવવા લાગશે. સુખદ આવક થશે તેમજ કાર્યશૈલી વિકસિત રહેશે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં માંગલિક કાર્યો થશે તેમજ કાર્યનો બોજ વધી શકે છે. કરિયર- કારોબારમાં તેજી રહેશે તેમજ નોકરીમાં જુનિયર કર્મચારીઓ તરફથી સમસ્યાઓ આવી શકે છે. લવ- સાથીની વાતો મનને દુઃખી કરી શકે છે તેમજ લગ્નના પ્રસ્તાવ પ્રાપ્ત થશે. લકી નંબર- 7-6-1 લકી કલર- લાલ શું કરવું- સાંજના સમયે શિવાલયમાં દીવો પ્રગટાવો. દિવસ પૂરી રીતે અનુકૂળ રહેશે. અપેક્ષાઓ પૂરી થશે તેમજ મહેનતનું ફળ પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ પણ મળશે. આવક વ્યવસ્થિત બનેલી રહેશે. યોજનાઓ સફળ થશે. વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો. નવા કાર્યોની પ્રાપ્તિ પણ થશે. બપોરે અજ્ઞાત ભય અને ચિંતામાં વૃદ્ધિ થશે. ખર્ચ પણ વધશે તેમજ સંતાનને લઈને ચિંતા રહેશે. ક્રોધ કરવાથી નુકસાન થવાની સંભાવના રહેશે. સાંજના સમયે પરિસ્થિતિઓ બહેતર થઈ જશે. ફરીથી પૂરો સહયોગ મળશે. શત્રુ હતાશ થશે. કરિયર- નોકરીના સ્થળે વિવાદ થઈ શકે છે. વ્યાપારમાં આગળ રહેશો. લવ- વિવાહ યોગ્ય જાતકોને લગ્નના પ્રસ્તાવ મળશે તેમજ વૈવાહિક જીવન સુખદ રહેશે. લકી નંબર- 7-9-3 લકી કલર- લીલો શું કરવું- પાર્વતીજીને પુષ્પ અર્પણ કરો. આજે સવારનો સમય સારો રહેશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે તેમજ પરિવાર તરફથી સહયોગની પ્રાપ્તિ થશે. બપોરે પરેશાની આવી શકે છે. આ સમયગાળા દરમિયાન આવશ્યક કાર્યોને ટાળવા. આવકની અછત રહેશે તેમજ બિનજરૂરી ખર્ચ થશે. સાંજથી સમય તમારા પક્ષનો બનશે. આવકમાં વૃદ્ધિ થશે. રોગોમાં આરામ પ્રાપ્ત થશે. સંબંધીઓને મળવાની તક મળશે. ટૂંકી યાત્રાનો યોગ બનેલો છે તેમજ પ્રસન્નતાપૂર્વક સમય પસાર થશે. કરિયર- વ્યાપાર સામાન્ય રહેશે તેમજ નોકરીમાં અધિકારીઓ નારાજ થઈ શકે છે. લવ- વિવાહના પ્રસ્તાવોમાં અડચણ આવી શકે છે. જીવનસાથી નારાજ થશે. લકી નંબર- 7-6-1 લકી કલર- વાદળી શું કરવું- સાંજના સમયે શિવાલયમાં ઘીનો દીવો પ્રગટાવો. આનંદદાયક સમય રહેશે. ખુશીઓની પ્રાપ્તિ થશે તેમજ કાર્યની ઢીલાશ સમાપ્ત થશે. આવક પણ બહેતર બનેલી રહેશે તેમજ લોન સંબંધી સમસ્યાઓ દૂર થશે. સહયોગની અપેક્ષાઓ પૂર્ણ થશે તેમજ યોજનાઓ વ્યવસ્થિત રહેશે. બપોરનો સમય પણ અનુકૂળ રહેશે. કોઈ પ્રકારની પરેશાની આવવાની સંભાવના નથી. સાંજનો સમય સંભાળીને રહેવાનો રહેશે. એકલા ક્યાંય ન જવું તેમજ વાહન ચલાવવામાં સાવધાની રાખવી. વિવાદોથી બચવું. કરિયર- વ્યાપારમાં ઉન્નતિ થશે તેમજ નોકરીમાં સારી તકો પ્રાપ્ત થશે. લવ- સાથીનો સહયોગ મળશે તેમજ પ્રેમ પ્રસ્તાવમાં સફળતા મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર- 7-5-3 લકી કલર- લાલ શું કરવું- ગણેશજીને લાલ પુષ્પ અર્પણ કરો. આજે સવારે થોડી પરેશાની રહેશે. દિવસ ચઢતા સુધારો થશે. આવકમાં વૃદ્ધિ થશે તેમજ મન પ્રસન્ન રહેશે. યોજનાઓ સફળ થશે તેમજ સહયોગની પ્રાપ્તિ થશે. સ્થાવર સંપત્તિના મામલાઓથી લાભ થશે. મિત્રો અનુકૂળ રહેશે તેમજ ક્રોધને નિયંત્રણમાં રાખવામાં સફળ રહેશો. સાંજે કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. દાંત તેમજ ગરદનમાં દુખાવો અથવા શરદી-જુકામ જેવી સમસ્યાઓ થઈ શકે છે. કરિયર- કાર્યસ્થળ પર આગળ રહેશો તેમજ વ્યાપારમાં નવા સોદા પ્રાપ્ત થશે. લવ- જીવનસાથીનો સહયોગ રહેશે તેમજ પ્રેમ પ્રસ્તાવમાં અસફળ થઈ શકો છો. લકી નંબર- 7-4-1 લકી કલર- ગુલાબી શું કરવું- દુર્ગા માતાને ઘીનો દીવો પ્રગટાવો. સવારનો સમય તણાવપૂર્ણ હોઈ શકે છે. ખર્ચની અધિકતા રહેશે તેમજ પરેશાન કરનારા લોકો વધુ સક્રિય થશે. પોતાના પ્રયત્નોથી સફળતાની પ્રાપ્તિ થશે. બપોરે સારું અનુભવશો. આવકમાં વૃદ્ધિ તેમજ સહયોગની પ્રાપ્તિની સાથે સફળતા મળશે. અટકેલા કાર્યોમાં ઝડપ આવશે તેમજ શત્રુઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો. દિવસનો અંત સુખદ રહેશે. કાર્યમાં વૃદ્ધિની સાથે-સાથે આવકમાં પણ વૃદ્ધિ રહેશે. યોજનાઓ સફળ થશે. માથાનો દુખાવો તેમજ નસકોરી સમસ્યા થઈ શકે છે. કરિયર- કારોબારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો તેમજ નોકરીમાં અધિકારીઓ અનુકૂળ રહેશે. લવ- સાથીનો વ્યવહાર અયોગ્ય હોઈ શકે છે. દામ્પત્ય જીવનમાં સુખ જળવાઈ રહેશે. લકી નંબર- 7-9-2 લકી કલર- વાદળી શું કરવું- ગણેશજીને દૂર્વા ચડાવો. સવારનો સમય ચિંતાજનક રહેશે. આવશ્યક કાર્યોને આ સમયે ટાળવા. ખર્ચની અધિકતા પણ રહેશે. વિવાદ પણ થઈ શકે છે. બાકીના દિવસમાં સમય તમારા પક્ષનો રહેશે. આવક વધવાની સાથે સહયોગની પ્રાપ્તિ થશે તેમજ પ્રયત્નોમાં સફળતા મળશે. યોજનાઓ સફળ થશે તેમજ પરિવાર તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. સાંજના સમયે નજીકના લોકો પર બહુ વધારે ભરોસો ન કરવો. ગુપ્ત વાતો કોઈને ન જણાવવી. વાહન ચલાવવામાં જરાય અસાવધાની ન રાખવી. કરિયર- વ્યાપારના સિલસિલામાં નવી જગ્યાએ જઈ શકો છો. નોકરીમાં પ્રમોશનની તકો મળશે. લવ- સાથી અનુકૂળ રહેશે. જીવનસાથી તરફથી સુખ પ્રાપ્ત થશે. લકી નંબર- 7-6-3 લકી કલર- કથ્થઈ શું કરવું- હનુમાનજીને તેલનો દીવો પ્રગટાવો. સાંજ પડે તે પહેલા જ તમામ આવશ્યક કાર્યો પૂરા કરી લેવા. દિવસના અંતમાં યોગ્ય સહયોગ નહીં મળી શકે તેમજ કાર્યમાં અવરોધો પણ વધારે આવશે. તે પહેલાનો સમય ઉત્સાહજનક રહેશે. આવક જળવાઈ રહેશે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થશે. યાત્રાઓ સુખદ રહેશે તેમજ વિરોધીઓ પણ નિષ્ક્રિય રહેશે. યોજનાઓ વિશેની ગુપ્તતા ભંગ થઈ શકે છે. સાંજે અત્યંત સાવધાની રાખવી. એકલા ક્યાંય જવાનું ટાળવું તેમજ વાહનનો પ્રયોગ સાવચેતીપૂર્વક કરવો. કરિયર- વ્યાપારમાં સાવધાની રાખવી તેમજ નોકરીમાં આળસના કારણે નુકસાન થઈ શકે છે. લવ- સાથીઓ વચ્ચે ગેરસમજ થઈ શકે છે. દામ્પત્ય જીવનમાં સુખ રહેશે. લકી નંબર- 7-2-9 લકી કલર- પીળો શું કરવું- સૂર્યદેવને કુંકુ મિશ્રિત જળથી અર્ઘ્ય આપો.
Read Original Article →