29 એપ્રિલનું અંકફળ:અંક 3ના જાતકોને નોકરીમાં સંતોષ રહેશે, અંક 5ના લોકોને ધંધામાંથી જોરદાર ફાયદો થશે

Dharm Darshan4/29/2026, 4:59:36 AM
અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારનો સમય બની રહેલા કાર્યોમાં અવરોધ પેદા કરશે. જોકે તેનાથી કોઈ નુકસાન નહીં થઈ શકે, તેમ છતાં વિલંબની સંભાવના છે. બપોરથી દરેક કાર્યમાં ગતિ પ્રદાન કરશે અને સુખદ રહેશે. સહયોગની પ્રાપ્તિ થશે અને વાહન સુખ પ્રાપ્ત થશે. સાંજે અત્યંત કાર્યો રહેશે અને પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. શુભ સમાચાર મળશે. પગ પર ઈજા થઈ શકે છે. કરિયર- નોકરીમાં સતર્ક થઈને કાર્ય કરો અને વેપારમાં નવા સોદા પ્રાપ્ત થશે. લવ- જીવનસાથી પાસેથી સહયોગની અપેક્ષા પૂર્ણ થશે. પ્રેમમાં વિવાદ થઈ શકે છે. લકી નંબર- 1,7,9 લકી કલર- લીલો શું કરવું- શ્રીકૃષ્ણ મંદિરમાં સાકરનું દાન કરો. આત્મકેન્દ્રિત રહેશો, વિચારમાં અસ્પષ્ટતા રહેશે અને બીજાની વાતોમાં આવી જવાની પ્રવૃત્તિ હોઈ શકે છે. દિવસના મધ્યમાં સમય સાથ નહીં આપે, આ સમય ખર્ચની અધિકતા કરી શકે છે. આવક ઓછી થશે અને વિરોધીઓ પ્રબળ રહેશે. અતિથિઓનું આગમન ખુશી પ્રદાન કરશે અને પરિવારમાં સન્માન ઘટશે. સાંજે ખુશીની પ્રાપ્તિ થશે. સહયોગ મળશે અને સુખની પ્રાપ્તિ થશે. કરિયર- ખેતી અને જમીન સાથે જોડાયેલા કાર્ય કરનારાઓ માટે શ્રેષ્ઠ રહેશે. નોકરીમાં સ્થિરતા આવશે. લવ- પ્રેમમાં અધીરાઈથી હાનિ થશે અને વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે. લકી નંબર- 1,6,૮ લકી કલર- પીળો શું કરવું- શિવજીને સાંજે દીવો પ્રગટાવો. સવારનો સમય ધનની પૂર્તિમાં કમી આવવા નહીં દે અને કાર્ય પ્રત્યે સમર્પણ રહેશે. નજીકના લોકોના વિચારો વિચલિત કરી શકે છે. વિરોધીઓ આરોપ લગાવવાની તક શોધી રહ્યા છે પરંતુ તેઓ પરાજિત થશે. દિવસનો સમય સારા ફળ અપાવનારો હશે. પરિવાર સાથે રહેવાની તક મળશે. સાંજે ભ્રમણ (ફરવા) પર જવાની તક પ્રાપ્ત થશે. કરિયર- નોકરીમાં સંતોષ રહેશે અને કારોબારમાં અન્ય લોકો કરતા આગળ રહેશો. લવ- વિવાહ યોગ્ય વ્યક્તિઓને વૈવાહિક પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. પ્રેમમાં નિષ્ફળ રહેશો. લકી નંબર- 1,2,7 લકી કલર- કેસરી શું કરવું- શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરો. સવારનો સમય જૂની પરેશાનીઓને સમાપ્ત કરશે અને નવી રાહની પ્રાપ્તિ કરાવશે. પોતાના લોકોથી બનેલું અંતર સમાપ્ત થશે અને સહયોગની અપેક્ષાઓ પૂર્ણ થશે. બપોરે સાચું માર્ગદર્શન આપનારા મળશે અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. ખુશખબરી પ્રાપ્તિનો યોગ બનેલો છે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. આવક વધશે અને સંતાન તરફથી સહયોગ મળશે. કરિયર- નોકરીમાં વરિષ્ઠ લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને વેપારમાં ઉત્સાહવર્ધક લાભ મળશે. લવ- પ્રેમમાં નિરાશા સમાપ્ત થશે અને વૈવાહિક જીવનમાં માધુર્ય રહેશે. લકી નંબર- 1,3,9 લકી કલર- લાલ શું કરવું- ગણેશજીને ઘીનો દીવો પ્રગટાવો અને લાડુનો ભોગ લગાવો. શુભ સમય સુખકારક રહેશે. કાર્યની અધિકતા રહેશે પરંતુ પ્રસન્નતા પૂર્વક કાર્ય કરવાની ક્ષમતા પણ રહેશે. બપોરનો સમય અનુકૂળતામાં વૃદ્ધિ કરશે. સહયોગ આપનારા મળશે અને પ્રસન્નતાદાયક સમાચારોની પ્રાપ્તિ થશે. ધાર્મિક સ્થળો પર જવાની તક પણ મળશે. સાંજે નાની યાત્રાનો યોગ બની શકે છે. આધુનિકતા પર ખર્ચ થશે. કરિયર- નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. વેપારમાં લાભની સ્થિતિ રહેશે. લવ- અંતરંગ સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. વૈવાહિક વિવાદો ઉકેલાશે. લકી નંબર- 1,4,6 લકી કલર- ગુલાબી શું કરવું- દુર્ગાજીને ખીરનો ભોગ લગાવો. આરંભ સારો થશે. આવક વધશે અને સહાયતાની પ્રાપ્તિ થશે. અવરોધ પેદા કરનારાઓ પરાજિત થશે. દિવસના મધ્યમાં કેટલાક અવરોધો નિર્મિત થઈ શકે છે. બીજા પર ભરોસો ન કરો. પોતાના પ્રયાસથી જ સફળતા મળશે. દિવસના અંતમાં સ્થિતિ ફરીથી નિયંત્રણમાં આવી જશે. આર્થિક લાભમાં વૃદ્ધિ થશે અને પ્રસન્નતા રહેશે. સંતાન તરફથી સહયોગની પ્રાપ્તિ થશે. કરિયર- સરકાર સંબંધિત કાર્યો અવરોધાઈ શકે છે. નોકરીમાં સાવધાની વધુ રાખવી પડશે. લવ- પ્રેમી પાત્ર સાથે અનુરાગ (પ્રેમ) ઓછો રહેશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે. લકી નંબર- 1,3,5 લકી કલર- કથ્થઈ શું કરવું- ગણેશજીને સુગંધિત પુષ્પ અર્પણ કરો. શરૂઆત શાનદાર થશે, પરંતુ દિવસના મધ્યમાં અનુકૂળતા પ્રાપ્ત થશે નહીં. આ સ્થિતિ મનગમતું વાતાવરણ બનવા નહીં દે. કાર્યોમાં બિનજરૂરી રુકાવટ આવવાની સંભાવના છે. અણધાર્યા કાર્યો કરવા પડી શકે છે. દિવસનો અંત ફરીથી વ્યવસ્થામાં સુધાર લાવશે. પ્રસન્નતા રહેશે અને કોઈપણ પ્રકારનો ભય કે રોગ રહેશે નહીં. આવક વધશે અને સુખ મળશે. કરિયર- કારોબારમાં વિસ્તાર કરવાથી બચવું પડશે. નોકરીમાં અધિકારીની વાત અનસુની ન કરો. લવ- પ્રેમમાં વિવાદ અટકશે અને જીવનસાથી તરફથી સુખ પ્રાપ્ત થશે. લકી નંબર- 1,4,6 લકી કલર- વાદળી શું કરવું- વડીલોનો આદર કરો અને મદદ કરો. સારા કાર્યો તરફ પ્રવૃત્ત થશો. સમય અનુકૂળ રહેશે અને સકારાત્મકતા જળવાઈ રહેશે. સુખ-શાંતિનો અનુભવ કરશો અને પ્રતિકૂળ લોકો આસપાસથી દૂર થઈ જશે. લોન (ઋણ) સંબંધિત સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત થશે. પરિવાર તરફથી સહયોગ મળશે અને નવા કાર્યો પ્રાપ્ત થશે. બીજા પર ભરોસો કરવાથી નિરાશા મળી શકે છે. રાત્રે એકલા બહાર ન જાઓ. કરિયર- નોકરીમાં અનુશાસનનું પાલન કરો. વેપારમાં તેજી રહેશે. લવ- પ્રેમ પ્રગટ કરવા પર સફળતા મળશે અને વૈવાહિક જીવનમાં સ્થિરતા રહેશે. લકી નંબર- 1,5,7 લકી કલર- વાદળી શું કરવું- નિર્ધનને વસ્ત્રનું દાન કરો. સવારના સમયે સામાન્ય નિરાશાનો ભાવ હાવી થઈ શકે છે પરંતુ સમય અનુકૂળતા બનાવી રાખશે. બડાશ મારવાની અસાવધાનીમાં ગુપ્ત વાત પ્રગટ થઈ શકે છે, ધ્યાનથી વાતચીત કરો. યાત્રાને ટાળવાનો પ્રયાસ કરો અને જોખમપૂર્ણ વસ્તુઓથી દૂર રહો. વિવાદોને ટાળવાનો પ્રયાસ કરો. વાહન ચલાવવામાં સાવધાની રાખો. પરિવારનો સાથ બળ પૂરું પાડશે. કરિયર- વેપારમાં લાલચ આપનારું રોકાણ મળી શકે છે તેનાથી દૂર રહો અને નોકરીમાં સંભાળીને કાર્ય કરો. લવ- પ્રેમમાં ઈર્ષ્યાની ભાવના આવી શકે છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર- 1,6,8 લકી કલર- મરૂન શું કરવું- શિવ-પાર્વતી સ્વરૂપ માતા-પિતાનું સન્માન કરો.
Read Original Article →