10 જૂનનું અંકફળ:અંક 6ના જાતકોને નોકરીમાં બદલાવનું મન થશે, અંક 7ના લોકોનો ધંધો ધમધોકાર ચાલશે

Dharm Darshan6/9/2026, 4:30:00 PM
10 જૂનનું અંકફળ:અંક 6ના જાતકોને નોકરીમાં બદલાવનું મન થશે, અંક 7ના લોકોનો ધંધો ધમધોકાર ચાલશે
અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સમય બધી રીતે સારો છે. સામાજિક, આર્થિક, માનસિક શારીરિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવવાની સંભાવના નથી. બધી બાજુથી સહયોગ મળશે અને જીવન સરળતાથી પસાર થશે. કોઈ પણ પ્રકારની લાલચ મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજા પર ભરોસો ન કરવો. કુશળતાથી આગળ વધવામાં સફળ રહેશો. વિદ્યાર્થીઓથી શિક્ષક પ્રસન્ન રહેશે. સાંજે ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે. વિવાદોમાં સમાધાન થશે. કરિયર- નોકરીમાં અધિકારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને વેપારમાં નવા સોદા મળી શકે છે. લવ- જીવનસાથી સાથે વિવાદ સમાપ્ત થશે. પ્રેમમાં વિરહ સમાપ્ત થશે. લકી નંબર- 1-3-9 લકી કલર- જાબંલી શું કરવું- મહાકાળીને ઘીનો દીવો અર્પણ કરો. સવારનો સમય સાનુકૂળ રહેશે. આવકમાં વૃદ્ધિની સાથે, સહયોગની પ્રાપ્તિ પણ થશે. મિત્રો સાથે મુલાકાત થશે અને ધાર્મિક કાર્યમાં વ્યસ્ત થઈ શકો છો. બપોરે કાર્યનો વિસ્તાર થશે. સહયોગની અપેક્ષાઓ પૂર્ણ થશે, અને સરકારી તંત્ર તરફથી પરેશાની થઈ શકે છે. સાંજનો સમય પક્ષનો રહેશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. વિશેષ કાર્ય બની જવાથી આનંદ રહેશે. અડચણો સમાપ્ત થશે. રાત્રે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. કરિયર- નોકરીમાં વ્યવસ્થામાં સુધારો થશે. વેપારમાં નવું કરવાનું મળશે. લવ- પ્રેમી સાથી તરફથી સાનુકૂળતા રહેશે. નવા મિત્રોની પ્રાપ્તિ થશે. લકી નંબર- 1-7-6 લકી કલર- કથ્થઈ શું કરવું- ગણેશજીને પુષ્પ અર્પણ કરો. સવારમાં સંતાન સાથે સમય પસાર થશે. આંખોમાં બળતરાની સમસ્યાઓ અને માથાનો દુખાવો થઈ શકે છે. આવક ઓછી થશે અને સ્વભાવ ચીડિયો થઈ શકે છે. બપોરે સમય અનુસાર કાર્ય નહીં કરી શકો. આળસથી નુકસાન થશે. આવક ઓછી થશે અને અડચણ સમાપ્ત થશે. સાંજે આર્થિક આધારમાં સુધારો થશે. સહયોગની પ્રાપ્તિ થશે. મન ચંચળ રહેશે. ફરવા પર જવાનું મન થશે. રાત્રે પરિવારનો સાથ રહેશે. ઊંઘની અધિકતા હશે. કરિયર- વેપારમાં સ્થિરતા રહેશે અને નોકરીમાં નવા કાર્યો પ્રાપ્ત થશે. લવ- વૈવાહિક સાથીનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમમાં નિરાશા સમાપ્ત થશે. લકી નંબર- 1-3-8 લકી કલર- કેસરી શું કરવું- હનુમાનજીને લાલ પુષ્પ ભેટ કરો. સવારનો સમય બધી રીતે સાનુકૂળ રહેશે. કાર્ય પર સમયસર પહોંચી શકશો. વાહનનું સુખ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે અને વિવાદોમાં વિજયની પ્રાપ્તિ થશે. બપોરે આવકની પ્રાપ્તિ થશે. કાર્યો સફળ થશે અને સહયોગની પ્રાપ્તિ પણ થશે. સાંજનો સમય પણ પક્ષનો રહેશે. ધાર્મિક કાર્યમાં જવાની તક પ્રાપ્ત થશે. રોકાણથી લાભ પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર પ્રસન્નતા રહેશે. પરિવારનો સાથ પ્રાપ્ત થશે. કરિયર- નોકરીમાં અધિકારી પ્રસન્ન રહેશે અને વેપારમાં તાબાના નિર્દેશોનું પાલન યોગ્ય રીતે કરી શકશો. લવ- પ્રેમમાં સકારાત્મકતા રહેશે અને જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર- 1-2-6 લકી કલર- વાદળી શું કરવું- વિષ્ણુજીને સફેદ પુષ્પ અર્પણ કરો. કાર્યો સમયસર સંપન્ન થશે અને અનિચ્છનીય કાર્યોમાંથી છુટકારો પ્રાપ્ત થશે. પરિચિતોમાં અચાનક કોઈ મોટી ઘટના ઘટી શકે છે. ધનની આવક સારી બનેલી રહેશે. યાત્રા પર જવાની તક પણ પ્રાપ્ત થશે અને પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષકનું વર્તન મધુર રહેશે અને ઉત્સાહની સાથે શરૂઆત થશે. વિવાદોમાં વિજયની પ્રાપ્તિ થશે. વિરોધીઓને દબાવવામાં સફળ થશો. રાજનીતિજ્ઞોને લાભ થશે. કરિયર- વેપારમાં નિરંતરતા રહેશે અને નોકરીમાં થોડો તણાવ બની શકે છે. લવ- વૈવાહિક જીવનમાં સંતુષ્ટિ રહેશે. પ્રેમમાં આધુનિકતા નિરાશા આપશે. લકી નંબર- 1-4-9 લકી કલર- લીલો શું કરવું- શ્રીકૃષ્ણ જીને માખણ મિશ્રીનો ભોગ લગાવો. ભાગ્યનો સાથ આખો સમય બનેલો રહેશે. ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. આર્થિક આધાર મજબૂત રહેશે. બપોરે શુભ સમાચાર મળી શકે છે. સરકારી કાર્યોમાં અડચણ સમાપ્ત થશે. નિરાશા સમાપ્ત થશે. આવકમાં સુધારો આવશે. સાંજની સમયે મન નિરાશ થઈ શકે છે. બધું મળવા છતાં કોઈક ઉણપનો અહેસાસ થશે. નવું કંઈક કરવાનું મન બની શકે છે. કરિયર- નવા વેપારની યોજના બની શકે છે. નોકરીમાં બદલાવનું મન બનશે. કંઈક અન્ય કરવાનું મન બનશે. લવ- વિવાહ યોગ્ય કુંવારાઓને વૈવાહિક પ્રસ્તાવ પણ આવશે. પ્રેમમાં સફળતાની પ્રાપ્તિ થશે. લકી નંબર- 1-4-8 લકી કલર- લાલ શું કરવું- શિવજીનો પંચામૃત અભિષેક કરો. ઉધાર આપેલી રકમ પાછી પ્રાપ્ત થવાના યોગ છે. અજાણ્યા લોકોથી સાવધાન રહો. પ્રાઈવસી ભંગ થઈ શકે છે. સમાજમાં કદ વધશે. આવક સારી રહેશે. બપોરે સમસ્યાઓનું નિદાન પ્રાપ્ત થશે. કાર્યશૈલીમાં સુધારો થશે. સહયોગ પ્રાપ્ત થશે. કાર્યો સમયસર થશે. સાંજે નુકસાન થવાની સંભાવના છે. વાહન વગેરેના ઉપયોગમાં પણ સાવધાની રાખો અને જોખમ લેવાથી બચો. ડાબા હાથના કાંડામાં દુખાવો થવો અને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. કરિયર- વેપાર સારો બનેલો રહેશે, અને નોકરીમાં યાત્રાનો યોગ બનશે. લવ- વૈવાહિક પ્રસ્તાવોમાં સફળતા પ્રાપ્ત થશે. પ્રેમમાં સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર- 1-6-8 લકી કલર- પીળો શું કરવું- હનુમાનજીને ઘીનો દીવો લગાવો. વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે અને કાર્યો સફળ થશે. આવક ઓછી રહેશે. બપોરથી તેમાં પણ સુધારો થઈ જશે. યોજનાઓ સફળ થશે અને વિવાદિત મામલાઓમાં પક્ષ મજબૂત થશે. મનપસંદ જગ્યાઓ પર જવાનું મળશે. પસંદગીના કાર્યો પ્રાપ્ત થશે. અને વિદ્યાર્થીઓને વિદેશમાં શિક્ષણની કામના પૂર્ણ થશે. સાંજનો સમય બધી રીતે ઉત્તમ રહેશે. યોજનાઓ સફળ થશે. વિરોધીને પરાસ્ત કરવામાં સફળ થશો. સહયોગ મળશે. કરિયર- નોકરીમાં બદલાવની તકો પ્રાપ્ત થશે અને વેપાર ઉત્તમ રહેશે. અધૂરા કાર્યો પૂરા કરવાની તક પ્રાપ્ત થશે. લવ- નવા મિત્રો પ્રાપ્ત થશે. પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. વૈવાહિક જીવનમાં દૃઢતા આવશે. લકી નંબર- 1-2-7 લકી કલર- વાદળી શું કરવું- દુર્ગા જીને મીઠાઈનો ભોગ અર્પણ કરો. પ્રભાવમાં વૃદ્ધિ થશે અને પ્રસન્નતાની સાથે ધનની પ્રાપ્તિ થશે. કોઈ ખૂબ જૂની ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના બનશે. દિવસના મધ્યમાં અનિચ્છની લોકો પરેશાન કરી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. કાર્યમાં અડચણ આવશે, અને વિરોધી પરેશાન કરી શકે છે. સાંજે ફરીથી સમય સાનુકૂળ થઈ જશે. બાકીના સમયમાં કોઈ પરેશાની આવવાની સંભાવના નથી. શુભ સમાચારોની પ્રાપ્તિ થશે. સમસ્યાઓનું નિદાન થશે. કરિયર- વ્યાપારિક યાત્રાનો યોગ છે. નોકરીમાં કાર્યની અધિકતા રહેશે. લવ- વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર- 1-6-9 લકી કલર- સફેદ શું કરવું- હનુમાનજીને આંકડાના પાનની માળા અર્પિત કરો.
Read Original Article →