તમારી રાશિ સાથે કઈ રાશિના લોકો શુભ સાબિત થાય છે?:કઈ ગ્રહયુતિ બિઝનેસ માટે ખતરનાક બની શકે? બિઝનેસ પાર્ટનર પસંદ કરતા પહેલા ડૉ. પંકજ નાગર પાસેથી જાણો ખાસ જ્યોતિષીય માહિતી

Dharm Darshan5/17/2026, 12:30:00 AM
તમારી રાશિ સાથે કઈ રાશિના લોકો શુભ સાબિત થાય છે?:કઈ ગ્રહયુતિ બિઝનેસ માટે ખતરનાક બની શકે? બિઝનેસ પાર્ટનર પસંદ કરતા પહેલા ડૉ. પંકજ નાગર પાસેથી જાણો ખાસ જ્યોતિષીય માહિતી
તમે કોઈ પણ ધંધો કે વ્યવસાય કરો તમારો પાર્ટનર એ તમારી સફળતા કે નિષ્ફળતાનું મૂળ છે. તમારા ભાગીદારની રાશિ તમારી રાશિથી નવ પંચમ હોય જેમ કે મેષ રાશિના જાતકો માટે સિંહ અને ધન રાશિના જાતકો માફક આવે. બીજી બાજુ મેષ રાશિના જાતકો માટે કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો રાશિથી છઠ્ઠે અને આઠમે આવે તેથી અશુભ બની જાય. સામેના પાર્ટનરની કુંડળીમાં સૂર્ય શનિની યુતિ,શનિ રાહુની યુતિ હોય,શુક્ર મંગળની યુતિ હોય તો શું કરવું? આવી અને અસંખ્ય સમસ્યાઓ માટે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો.પંકજ નાગરનો આ વિડિઓ જોવો જરૂરી છે. drpanckaj@gmail.com
Read Original Article →