રાજયોગ કે સંઘર્ષ?:સૂર્ય-શનિના સંબંધની તમારી કુંડળી પર અસર, જાણો ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી

Dharm Darshan3/29/2026, 12:30:00 AM
રાજયોગ કે સંઘર્ષ?:સૂર્ય-શનિના સંબંધની તમારી કુંડળી પર અસર, જાણો ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી
બ્રહ્માંડમાં સૂર્ય રાજા છે ,શનિ સેવક છે. સૂર્ય પિતા છે અને શનિ પુત્ર છે. સૂર્ય પ્રકાશિત છે અને શનિ અંધકાર છે .સૂર્ય મોટીવેશન પ્રગતિ પ્રકાશ અને વિસ્તૃતિકરણ નો કારક છે .શનિ ન્યાય, સંકોચન અને કષ્ટ ,પીડા ,વૃદ્ધાવસ્થા નો કારક છે. સૂર્ય અને શનિના સંબંધો ક્યારેક જાતકને ઈશ્વરનું સ્વરૂપ પણ આપે છે સૂર્ય શનિ ના સંબંધો જગત ઉપર મહાન જીનિયસ કોર્પોરેટ ને પણ જન્મ આપે છે. સૂર્ય અને શનિના સંબંધો માત્ર ખરાબ જ કરશે એવો ભય અને ડર પેદા કરવાની બિલકુલ જરૂર નથી. આ પિતા પુત્રની સદીઓ જૂની કડવાશ ક્યારેક જાતકના જીવનમાં મીઠાશ પણ લાવી શકે છે ખરેખર આ સંબંધોનું પરિણામ અને જેની કુંડળીમાં સંબંધ હોય તેવા જાતકો આ સંબંધનું કેવું પરિણામ મેળવશે તે માટે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગરનો આ વીડીયો જોવો રહ્યો. drpanckaj@gmail.com
Read Original Article →