ગમે તેવું અઘરું કામ પણ થશે સફળ:જાણો બહાર નીકળતા પહેલા શું કરવું, એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી
આપણે આપણા જીવનમાં આપણી દિનચર્યા દરમિયાન કેટલાય મહત્વના કાર્યો કરવા માટે બહાર નીકળતા હોઈએ છીએ. જરૂરી નથી કે દરેક મહત્વનું કાર્ય સફળતાપૂર્વક પાર પડે. એક કામ પાર પડે અને બીજામાં માર પડે આવી પરિસ્થિતિ દરમિયાન જાતકે મહત્વના કાર્ય કરતા પહેલા પોતાના ઘરમાં કઈ વિધિ કરી નીકળવું જોઈએ અગર તો એવી કઈ વૈજ્ઞાનિક પદ્ધતિને અખત્યાર કરવી જોઈએ કે જેનાથી તેના તમામ મહત્વના કાર્ય આસાનીથી પૂર્ણ થાય.
પ્રસ્તુત વીડિયોમાં ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર ખૂબ જ તલસ્પર્શી વાત કરે છે વીડિયોને ધ્યાનથી જુઓ અને સફળતાને પ્રાપ્ત કરો તેવી અમારી શુભેચ્છા.
drpanckaj@gmail.com
Read Original Article →