શનિ-ચંદ્રનો 'વિષયોગ' બન્યો છે શાપ?:જાણો ડો. પંકજ નાગર પાસેથી તેના આસાન નિવારણ
શનિ દ્વારા સર્જાતા દૂષિત યોગનું આસાન નિવારણ શનિ જ્યાં જ્યાં જે જે યોગ કરે તે તે યોગ જાતક માટે શાપ સમાન બની જાય છે.
શાપિત યોગ,વિષયોગ,સંઘર્ષ યોગ અને ઘર્ષણ યોગ. આજે આપણે શનિ અને ચંદ્ર દ્વારા સર્જાતા વિષયોગ ની ચર્ચા અને તેનું આસાન નિવારણ કેમ થાય તેની માહિતી આપીશું.
ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો.પંકજ નાગર પ્રસ્તુત વિડિયોમાં વિષ યોગ વિષે અને શનિ વિષયક વિસ્તૃત માહિતી મેળવો.
drpanckaj@gmail.com
Read Original Article →