મારો મૂલાંક અને પ્લેઇંગ કાર્ડ્સ:ઇજિપ્શિયન પદ્ધતિથી મેળવો અદભુત સફળતા, ડૉ. પંકજ નાગરની ખાસ ટિપ્સ
અંકશાસ્ત્રમાં અંક એક (૧) થી અંક ૯ (નવ)સુધીના અંકનું એક વિશેષ ચમત્કારિક મહત્વ રહ્યુ છે. તે જ પ્રમાણે ગંજીફાના બાવન પાના જેને અંગ્રેજીમાં પ્લેઇંગ કાર્ડ કહેવામાં આવે છે તેના બાવન પાનામાં પણ તમારા ભાગ્યને ચમકાવવાનો એક અદભુત ચમત્કાર હોય છે.
તમે કોઈપણ મહિનાની કઈ તારીખે જન્મેલા છો તેના આધારે તમારો અંક નક્કી થાય છે અને તે અંક અનુસાર ઇજિપ્શિયન પદ્ધતિ દ્વારા અંક અને પ્લેઇંગ કાર્ડ્સના સમન્વય દ્વારા તમારે તમારા પર્સ માં કયું કાર્ડ રાખવું કે જેના આધારે તમારો ભાગ્યોદય થાય... તેની નોખી અનોખી અને અદભુત વાતો ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો. પંકજ નાગર આ વીડિયોમાં તલસ્પર્શી રીતે સમજાવે છે.
તમે પણ આ અદભુત પ્રયોગને અજમાવી જુઓ અને તમારા ભાગ્યને સજાવવાનો એક મોકો અને તક પ્રાપ્ત કરો.
drpanckaj@gmail.com
Read Original Article →