વેદોના ‘પંચ યજ્ઞ’:ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી જાણો વેદોના ‘પંચ યજ્ઞ’, ભાગ્યના દરવાજા ખુલી જશે

Dharm Darshan6/7/2026, 12:30:00 AM
વેદોના ‘પંચ યજ્ઞ’:ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી જાણો વેદોના ‘પંચ યજ્ઞ’, ભાગ્યના દરવાજા ખુલી જશે
આ પુસ્તકના વિશ્વ દેવ કર્મ યજ્ઞ નામના પ્રકરણ માં સ્પષ્ટ પણે જણાવવા માં આવ્યું છે કે દરેક મનુષ્ય એ દિવસ દરમિયાન આ પુસ્તકના ધારા ધોરણ અનુસાર પંચકર્મ એટલે કે પાંચ કામ કરવા જોઈએ. આ પંચકર્મ કયા અને ક્યારે કરવા જોઈએ? આ પંચ કર્મમાં જગત પર આવેલા પશુ પક્ષીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જે જાતક આ પંચ કર્મને નિયમિત અનુસરે તેનું કલ્યાણ અવશ્ય થાય તેના ઉપર ગ્રહો કૃપા વરસાવે અને તેનો ભાગ્યોદય થાય. ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર પ્રસ્તુત વીડિયોમાં પંચ કર્મની સઘન અને તલસ્પર્શી માહિતી આપે છે. વિડિયો જોયા બાદ આપ પણ આ કર્મ નિયમિત કરો અને ભાગ્યના દરવાજા જાતે ખોલો. drpanckaj@gmail.com
Read Original Article →