કુંડળીમાં ગ્રહોનો પ્રકોપ?:જાણો કષ્ટદાયક સમયમાંથી બહાર આવવાના અકસીર ઉપાયો
મિત્રો જીવન યાત્રા દરમિયાન દરેક વ્યક્તિ સારા અને ખરાબ બંને સમયમાંથી પસાર થતા હોય છે જ્યાં સુધી સારો સમય હોય ત્યાં સુધી તો કોઈ ડોક્ટર વકીલ કે જ્યોતિષીની લેશ માત્ર જરૂર પડતી નથી પરંતુ જેવો ખરાબ સમય શરૂ થાય એટલે તુરંત જ જાતકને જ્યોતિષીની જરૂર પડતી હોય છે .અહીં કેટલાક મુદ્દાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે સાથે સાથે કેટલીક જ્યોતિષીય વિશેષ વાતો પણ કરવામાં આવ્યું છે કે જેના દ્વારા તમારો સારો સમય ચાલે છે કે ખરાબ સમય ચાલે છે તે તમે જાતે નક્કી કરી શકો છો.
ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ.પંકજ નાગર પ્રસ્તુત વીડિયોમાં કેટલીક બાબતોનું વિશ્લેષણ કરે છે અને તે દ્વારા તમારો સમય કેવો ચાલે છે તેની જાણ કરે છે જો તમારી કુંડળીના સૂર્ય ચંદ્ર શનિ કે રાહુ દ્વારા દૂષિત થતા હોય તો તમારો અતિ દુઃખદ કષ્ટદાયક સમય આવે છે એમાં લેશમાત્ર શંકા નથી.
મિત્રો આ વિડીયો ધ્યાનથી જુઓ અને તેમાં જણાવેલા ઉપાય ને અમલમાં મૂકી અને ખરાબ સમયમાંથી બહાર આવો તેવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા. drpanckaj@gmail.com
Read Original Article →