જ્યોતિષશાસ્ત્રની સૌથી વિવાદાસ્પદ યુતિ:જાણો કુંડળીમાં શુક્ર-મંગળની યુતિના ગંભીર પરિણામો ડો. પંકજ નાગર પાસેથી

Dharm Darshan5/10/2026, 12:30:00 AM
જ્યોતિષશાસ્ત્રની સૌથી વિવાદાસ્પદ યુતિ:જાણો કુંડળીમાં શુક્ર-મંગળની યુતિના ગંભીર પરિણામો ડો. પંકજ નાગર પાસેથી
શુક્ર અને મંગળ આ બંને ગ્રહો લગ્નજીવન અને જાતીયતા માટે અતિ મહત્વના ગ્રહો ગણાય છે. શુક્ર એટલે શુક્રાણુ અને મંગળ એટલે ગતિ. જો આ બંને ગ્રહો કુંડળીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાનમાં અને અલગ અલગ રાશિમાં બેઠા હોય તો તેના પરિણામો સારા મળી શકે છે. પરંતુ જન્મ કુંડળીમાં શુક્ર અને મંગળ યુતિ કરે તો તેના પરિણામ અતિ ગંભીર વિવાદાસ્પદ અને ચારિત્ર ને(character )નુકસાન કરનારા હોય છે. સંશોધન એવું કહે છે કે 100 માંથી ૯૦ ટકા જાતકો જો મંગળ શુક્રની યુતિ ધરાવતા હોય તો આવા જાતકોને કેરેક્ટર એટલે કે ચરિત્રને લઈને અવશ્ય અને ભારે નુકસાન થાય છે. મંગળ શુક્રની યુવતી ધરાવતા જાતકો અનેકો વાર પ્રેમમાં પડતા હોય છે અને આવા જાતકો જીવનમાં પ્રેમ અને જાતીયતાને લઈને હંમેશા અતૃપ્ત રહેતા હોય છે. ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર આ વીડિયોમાં મંગળ શુક્રની યુતિ ને ખૂબ જ તલસ્પર્શી રીતે સમજાવે છે. drpanckaj@gmail.com
Read Original Article →