'કપડાં ગડી ન કરું તો આજે પણ મમ્મી વઢે!':'પત્ની મેનેજર બને તો સૌથી પહેલા બેંક બેલેન્સ છુપાવવું પડે', તત્સત મુનશીએ પોતાની મસ્તીના રાઝ ખોલ્યા

Entertainment6/8/2026, 12:30:00 AM
'કપડાં ગડી ન કરું તો આજે પણ મમ્મી વઢે!':'પત્ની મેનેજર બને તો સૌથી પહેલા બેંક બેલેન્સ છુપાવવું પડે', તત્સત મુનશીએ પોતાની મસ્તીના રાઝ ખોલ્યા
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ 'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026'નો 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. તત્સત મુનશીની ફિલ્મ 'નાનખટાઇ' બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ છે. આ ફિલ્મમાં તત્સતે કેમિસ્ટ્રીના પ્રોફેસર રામનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં તત્સતને એકદમ અલગ જ અંદાજમાં જોઈને ચાહકોને પણ નવાઈ લાગી હતી. ફિલ્મના રોલથી તદ્દન અલગ તત્સતે દિવ્ય ભાસ્કરને એકદમ ફન્ની અંદાજમાં જવાબો આપીને હસાવી દીધા હતા.
Read Original Article →