DB REELS: 'હું બહુ મોટો ઊંઘણસિંહ છું':'ચા-સમોસા સામે આવે એટલે પતી ગયું, આંખ મારવાવાળો ઈમોજી ઓલ ટાઈમ ફેવરિટ'; મિત્ર ગઢવી સાથે 'ફ્રેન્ડલી' વાતચીત
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ 'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026'નો 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. મિત્ર ગઢવી બેસ્ટ એક્ટર ઈન લીડીંગ રોલ (મેલ) કેટેગરીમાં ફિલ્મ 'ભ્રમ' માટે નોમિનેટ થયો છે ઉપરાંત તેની ફિલ્મ 'નાનખટાઈ' બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ છે. મિત્ર ગઢવીએ પોતાના બિન્ધાસ્ત અંદાજથી હટકે સવાલોના હટકે જવાબો આપીને ચાહકોના દિલ જીતી લીધા હતા.
Read Original Article →