મલ્હાર નીકળ્યો માર્શલ આર્ટનો માસ્ટર!:ઘરેથી વજન ઉતારવા માટે ઠપકો મળે, બાવા હિન્દીના કારણે ઓડિશનમાં રિજેક્શન; 'મલ્લુ'એ ભાસ્કર સાથે મજેદાર વાતો કરી
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ 'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026'નો 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. મલ્હાર ઠાકર બેસ્ટ એક્ટર ઈન લીડીંગ રોલ (મેલ) કેટેગરીમાં ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ પંડ્યા' માટે નોમિનેટ થયો છે. મલ્હાર ઠાકરે ખૂબ જ રમુજી અંદાજમાં સવાલોના જવાબ આપી ચાહકોના દિલ જીત્યા.
Read Original Article →