DB REELS: 'માસ્તરનો માર ખાઈને ચાલુ ક્લાસે નાસ્તો કર્યો':જસ્સી દાદીએ ખોલ્યું બાળપણનું સિક્રેટ; 'દિવાળીમાં કામ કરવાનો કંટાળો આવે એટલે નવરાત્રિ ગમે'
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ 'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026'નો 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. સો.મીડિયામાં જસ્સી દાદીથી લોકપ્રિય એવા જસ્સી ગઢવીએ ઘણી ગુજરાતી ને હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. જસ્સી દાદીની ફિલ્મ 'ચણિયાટોળી' બેસ્ટ ફિલ્મમાં નોમિનેટ થઈ છે. જસ્સીદાદીને જ્યારે હટકે સવાલો પૂછ્યા ત્યારે તેઓ ખડખડાટ હસી પડ્યા અને તેમના મોજીલા સ્વભાવ પ્રમાણે તેમણે નટખટ અંદાજમાં જવામાં આપ્યા.
Read Original Article →