DB REELS: 'બજેટના ઠેકાણાં નથી પણ મ્યુઝિક બાહુબલીના ટક્કરનું જોઈએ':'અરવિંદભાઈએ 'બિગ બોસ' માટે પાછી ટ્રાય કરવી જોઈ', મ્યૂઝિક ડિરેક્ટર કેદાર સાથે ભાસ્કરની ચીટ-ચેટ

Entertainment6/6/2026, 12:30:00 AM
DB REELS: 'બજેટના ઠેકાણાં નથી પણ મ્યુઝિક બાહુબલીના ટક્કરનું જોઈએ':'અરવિંદભાઈએ 'બિગ બોસ' માટે પાછી ટ્રાય કરવી જોઈ', મ્યૂઝિક ડિરેક્ટર કેદાર સાથે ભાસ્કરની ચીટ-ચેટ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ ‘દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026’ 14 જૂને યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. મ્યૂઝિક ડિરેક્ટર કેદાર ભાર્ગવ ફિલ્મ 'ચણિયાટોળી' માટે બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર કેટેગરીમાં નોમિનેટ થયા છે. કેદાર-ભાર્ગવની જોડીમાંથી દિવ્ય ભાસ્કરે સૌ પહેલા કેદાર ઉપાધ્યાય સાથે વાત કરી હતી. કેદાર ઉપાધ્યાયના ચાહકોને તો ખ્યાલ જ છે કે તેઓ ડૉક્ટર પણ છે. મ્યૂઝિક ડિરેક્ટર કેદાર ઉપાધ્યાયે મજેદાર સવાલોના હટકે જવાબો આપ્યા હતા.
Read Original Article →